XUV અને ડસ્ટરના સૂપડા સાફ આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને હોન્ડા સિટી હેચબેક 2024ના ફીચર્સ જાણી ને બધાની સળગી જશે

honda city sedan 2024 features:હોન્ડા કંપનીએ હોન્ડા સિટી હેચબેકને મજબૂત અને સ્ટાઇલિશ ડિઝાઈન વાળી કાર લોન્ચ કરી છે, આ કાર ખૂબ જ પાવરફુલ અન આકર્ષક પણ છે. તો ચાલો ભારતમાં 2024 Honda City Sedan કિંમત અને 2024 Honda City Sedan લોન્ચ તારીખ વિશે સારી રીતે જાણીએ.

XUV અને ડસ્ટર નું કઈ ના આવે આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને હોન્ડા સિટી હેચબેક 2024ના ફીચર્સ જાણી ને બધાની સળગી જશે જાણી સંપૂર્ણ માહિતી અને સસ્તી કિંમત

હોન્ડા સિટી હેચબેક 2024ના ફીચર્સ

હોન્ડા સિટી હેચબેક 2024ના ફીચર્સ વિશે વાત કરીએ તો આ કારમાં ઘણા દમદાર ફીચર્સ જોવા મળે છે. આ કારના કેટલાક ફીચર્સ વિશે વાત કરીએ  નીચે બધા ફીચર આપેલ છે

  1. આ કારમાં 8″ ટચસ્ક્રીન સિસ્ટમ
  2. ડિજિટલ સિસ્ટમ છે આ ગાડી માં
  3. ઓટોમેટિક કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ
  4. પાર્કિંગ કેમેરા
  5. સનરૂફ
  6. પુશ સ્ટાર્ટ બટન
  7. કી-લેસ એન્ટ્રી
  8. જેવા ફીચર્સ જોવા મળે છે.
TVS Raider 125 Flex બજાર માં આવતા બુલેટ અને KTM ને ધૂળ ચાટતા કરી નાખ્યા જાણો આ બાઇકની કિંમત અને ફીચર

હોન્ડા સિટી હેચબેક 2024 સુરક્ષા સુવિધાઓ

હોન્ડા સિટી ગાડી માં સુવિધા 2024 પણ સલામતીની દૃષ્ટિએ ખૂબ જ સારી છે, આ કારમાં ઘણી સુરક્ષા સુવિધાઓ જોવા મળે છે જેમાં બેસી ને તમે આરામ થી ફરી શકો ચો . જો આપણે આ કારના સેફ્ટી ફીચર્સ જાણો નીચે આપેલ છે

  1. આ કારમાં
  2. 6 એરબેગ્સ
  3. ADAS
  4. 360° કેમેરા
  5. જેવા ફીચર્સ જોવા મળે છે.

Nexon અને Punch ના ભુક્કા કાઢવા આવી ગઈ છે Volvo EX90 ઇલેક્ટ્રિક કાર, 7 સીટ સાથે આવશે

Honda City Hatchback Design 2024કિંમત

હોન્ડા સિટી હેચબેકને 2024 ખૂબ જ સ્ટાઇલિશ ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવી છે. જો આપણે ભારતમાં 2024 હોન્ડા સિટી હેચબેકની કિંમત વિશે વાત કરીએ, આ કારની કિંમત ભારતમાં હોન્ડા સિટી હેચબેક 2024ની શરૂઆતની કિંમત ₹14 લાખથી ₹18 લાખની વચ્ચે હોઈ શકે છે. સરસ મજાની આ સારી સુવિધા વાલી ગાડી છે

Leave a Comment