TVS Raider 125 Flex બજાર માં આવતા બુલેટ અને KTM ને ધૂળ ચાટતા કરી નાખ્યા જાણો આ બાઇકની કિંમત અને ફીચર

TVS Raider 125 Flex બજાર માં આવતા બુલેટ અને KTM ને ધૂળ ચાટતા કરી નાખ્યા જાણો આ બાઇકની કિંમત અને ફીચર TVS Raider 125 Flex: લોકો TVS કંપનીની બાઈકને સારા ફીચર્સ અને પોસાય તેવી કિંમતને પસંદ કરે છે. TVS કંપની ભારતમાં TVS Raider 125 Flex Fuel બાઇક ખૂબ જ ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહી છે,

TVS Raider 125 ફ્લેક્સ ફીચર્સ

Raider 125 Flex Fuel ફીચર્સ વિશે વાત કરીએ તો, અમને આ બાઇકમાં TVSના ઘણા દમદાર ફીચર્સ જોવા મળે છે. આ બાઇકની કેટલીક વિશેષતાઓ વિશે વાત કરીએ તો,

  • અમને આ બાઇકમાં ડિજિટલ ક્લસ્ટર
  • ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ
  • ગેસથી ભરેલા રિયર શોક્સ
  • ફ્રન્ટ અને રિયર ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ
  • LED હેડલાઇટ
  • બ્લૂટૂથ કનેક્ટિવિટી
  • એલોય વ્હીલ્સ જેવી
  • ઘણી સુવિધાઓ જોવા મળે છે.

TVS Raider 125 ફ્લેક્સ ફ્યુઅલ ડિઝાઇન

TVS Raider 125 Flex Fuel Design વિશે વાત કરીએ તો,આ બાઇકમાં ખૂબ જ સારી ડિઝાઇન જોવા મળે છે. આ બાઇક લીલા રંગમાં FFT લખેલા ખૂબ જ સારી લાગે તે રીતે જોવા મળે છે, જે આ બાઇકને TVS Raider 125 કરતા ખુબજ અલગ છે

Ather Energy એ લોન્ચ કરી 115KM રેન્જ વાળી નવી ઇલેક્ટ્રિક સ્કૂટર, OLA ને આપશે ધમદાર ટક્કર

TVS Raider 125 ફ્લેક્સની કિંમત

TVS Raider 125 Flex Fuel બાઇક જો ભારતમાં TVS Raider 125 Flex Fuel બાઇક ની કિંમત વિશે વાત કરીએ તો, TVS તરફથી આ બાઇકની કિંમત ₹1,00,000 થી ₹1,10,000 ની વચ્ચે હોઈ શકે છે. સારી અને સસ્તી કિંમત માં આ બાઇક બજાર માં બમ પડાવશે

Hero splendor બાઈક મળી રહી છે માત્ર 20,000 રૂપિયામાં એ પણ અપડેટ જ ફીચર અને સારા માઈલેજ સાથે, અત્યારે જ ડિટેલ્સ જોવો

TVS Raider 125 પેટ્રોલ ની વાત કરીએ તો

TVS Raider 125 Flex Fuel બાઇક વિશે વાત કરીએ તો, આ બાઇક 85% ઇથેનોલ 15% પેટ્રોલ પર ચાલે છે. જો આપણે TVS Raider 125 Flex Fuel Engine વિશે વાત કરીએ,  જાણો તેની તાકાત વિષે

  • 124.8cc એર-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન જોવા મળે છે,
  • 11.38 PS પાવર અને 11.2 Nm ટોર્ક જનરેટ કરે છે.

Leave a Comment